Arvindbhai Jivabhai School, Patan

શાળા વિઝન

શાળા વિઝન

"ઉત્સાહી વિદ્યાર્થીઓને પડકારો ઝીલવાની તકો પુરીપડનાર અને મૂલ્યોનું સિંચન કરતી અગ્રણી શાળા"


શાળા મિશન

1) વિદ્યાર્થીઓમાં જ્ઞાનાત્મક , સૌંદર્યાત્મક , નૈતિક , શારીરિક અને સામાજિક મુલ્યો વિકસાવવા.
2) અદ્રિતીય શાળાકિય અનુભવ પ્રદાન કરવો .
3) શાળાથી સંલગ્ન પ્રત્યેક માટે સલામત અને આનંદદાયી વાતાવરણનું સર્જન.
4) સાધન સંપન્ન શાળાનું નિર્માણ.