Arvindbhai Jivabhai School, Patan

Schedule

સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું કેલેન્ડર (૨૦૨૦-૨૧)
ક્રમ તારીખ પ્રવૃત્તિનું નામ
1 જુન - ૨૦૨૦ પ્રવેશોત્સવ
2 ઓગસ્ટ - ૨૦૨૦ ગીતગાન સ્પર્ધા વર્ષાગીત લગ્નગીત
3 ડિસેમ્બર - ૨૦૨૦ શીધ્ર વક્તૃત્વ સ્પર્ધા
4 જુલાઈ - ૨૦૨૦ ગુરુ વિશે ગીત-ગાન અને વક્તૃત્વ સ્પર્ધા
5 જુન - ૨૦૨૦ ભાષા શુદ્ધિ સપ્તાહ
6 જુન - ૨૦૨૦ વાલી કાઉન્સેલિંગ
7 જુન - ૨૦૨૦ શાળા સલામતી ડેમો
8 જુલાઈ - ૨૦૨૦ એક દિવસીય પિકનિક
9 જુલાઈ - ૨૦૨૦ રક્ષાબંધન ઉજવણી અને રાખડી બનાવવાની સ્પર્ધા
10 સપ્ટેમ્બર - ૨૦૨૦ જન્માષ્ટમીની ઉજવણી
11 સપ્ટેમ્બર - ૨૦૨૦ ક્વિઝ સ્પર્ધા
12 નવેમ્બર - ૨૦૨૦ રંગોળી અને દિવાળી કાર્ડ સ્પર્ધા
13 ડિસેમ્બર - ૨૦૨૦ ડાન્સ સ્પર્ધા
14 જાન્યુઆરી - ૨૦૨૧ ઉત્તરાયણ ઉજવણી
15 જાન્યુઆરી - ૨૦૨૧ વર્કશોપ
16 જાન્યુઆરી - ૨૦૨૧ વાર્ષિક પ્રદર્શન
17 ફેબ્રુઆરી -૨૦૨૧ એક પાત્રીય અભિનય
18 માર્ચ - ૨૦૨૧ વાર્ષિકોત્સવ
19 ઓક્ટોબર - ૨૦૨૦ નવરાત્રી ઉજવણી
20 ઓક્ટોબર - ૨૦૨૦ વિદ્યાર્થી રમતોત્સવ