Arvindbhai Jivabhai School, Patan

અમારો સંદેશ

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા, પાટણ દ્વારા પ્રથમ વખત શાળા ના આઈના રૂપી 'વેબસાઈટ' જાહેર માં મુકવામાં આવી છે. વેબસાઈટ દ્વારા અમે વાલી તેમજ વિદ્યાર્થીઓના અંતરમન સુધી પહોચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જે થકી વિદ્યાર્થીઓની શૈક્ષણિક, સહભ્યાસિક તેમજ અન્ય સંસ્થાકીય વિકાસગાથા વાલી તેમજ સમાજ સુધી પહોચાડવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે

તાજેતરના સમાચાર

⇒ નવી "શિક્ષણનીતિ-૨૦૨૦" અનુસંધાનમાં શાળાની પહેલ

⇒ ઓનલાઈન શિક્ષણ CISCO WEBEX MEETING એપ દ્વારા આપવામાં આવે છે

⇒ શાળાના રોજના શૈક્ષણિક વિડીયો યુ-ટ્યુબ ચેનલ - ARVIND JIVABHAI PRIMARY SCHOOL પર દર્શાવવામાં આવે છે.

અમારી શાળામાં થતી પ્રવૃત્તિઓ

Awesome Image

શાળાનું રમત-ગમતનું મેદાન

Awesome Image

શાળાની લેબ

Awesome Image

GRANTH MANDIR/ SCHOOL LIBRARY

Awesome Image

વિજ્ઞાન લેબ

Awesome Image

વર્ક શોપ

Awesome Image

ક્વિઝ કોમ્પિટીશન - ૨૦૨૧

Awesome Image

" વૃક્ષારોપણ"

Awesome Image

વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી "ક્વિઝ

Awesome Image

લીટલ શેફ