પ્રવેશોત્સવ, સુલેખન સ્પર્ધા
ગીત-ગાન સ્પર્ધા, વૃક્ષારોપણ કાર્યક્રમ, મહેંદી સ્પર્ધા
પૂરક પરીક્ષા-૧, જન્માસ્ટમી પર્વની ઉજવણી, સ્થાનિક પિકનિક
શિક્ષક દિન, શીઘ્ર વકૃત્વ સ્પર્ધા, નવરાત્રી મહોત્સવ
પ્રથમ સત્રાંત પરીક્ષા, વર્ગ સુશોભન, રંગોળી સ્પર્ધા
દિવાળી વેકેશન
વક્તુત્વ સ્પર્ધા, પ્રવાસ-પર્યટન
પૂરક પરીક્ષા-૧, રમતોત્સવ, ઉત્તરાયણ
ક્વિઝ કોમ્પીટીશન
હોળી-ધૂળેટી, વાર્ષિકોત્સવ, પુનરાવર્તન
દ્રિતીય સત્રાંત વાર્ષિક પરીક્ષા
ઉનાળુ વકેશન
નોધ :- આ ઉપરાંત અન્ય સહઅભ્યાસિક સ્પર્ધાઓ તેમજ સામાજિક/ધાર્મિક/રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી સમય-સંજોગો પ્રમાણે ઉજવવામાં આવે છે.